64 Types વ્યક્તિત્વ ટેસ્ટ
પ્રશ્નો અંગ્રેજી સંશોધન વિધાનોનું ગુજરાતી રૂપ છે, જેનો અનુવાદ અમે પોતે કર્યો છે. ધોરણો અંગ્રેજીમાં જવાબ આપનારાઓમાંથી આવે છે (વિગતો વિજ્ઞાન પેજ પર).
62 પ્રશ્નો · લગભગ 8 મિનિટ · સાઇન-અપ વિના. જવાબો આ ડિવાઇસ પર આપોઆપ સચવાય છે.
તમે જેવા બનવા માંગો છો તેમ નહીં, પણ અત્યારે સામાન્ય રીતે તમે જેવા છો તે મુજબ, આ વિધાન તમારું કેટલું સચોટ વર્ણન કરે છે?
પાર્ટીમાં રોનક હું જ લાવું છું.
ટિપ: જવાબ આપવા 1–5 દબાવો, પાછળ જવા ← દબાવો.